ડામાડોળ / કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે, હવે ભાજપ માટે કોંગી આગેવાને કર્યો પ્રચાર

Congress leader campaign for BJP

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ઉકળેલા આંતરિક વિવાદે ભલે ચૂંટણી દરમિયાન શમન કર્યું હોય પરંતુ જેવી ચૂંટણી પૂરી થઈ કે તરત અસંતોષનો એ વિવાદ ફરી સપાટી પર આવ્યો છે. રાજ્યમાં જ્યાં એક તરફ ભાજપ સંભવિત સીટોના આકલનમાં લાગેલો છે ત્યાં કોંગ્રેસ પોતાનાથી જ થનારા નુકસાનનો અંદાજ કાઢવામાં લાગી છે. આ કવાયત પાછળનુ કારણ એ છે કે, કોંગ્રેસને રોજ નવી સવારે એક આંતરિક વિવાદ ગળે પડી રહ્યો છે. જોઈએ પોતાનાથી જ ભયભીત કોંગ્રેસની દશાનો આ અહેવાલ.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ