અમદાવાદ / કોંગ્રેસી નેતા ભરતસિંહ સોલંકી 53 દિવસથી છે હોસ્પિટલમાં, તબિયતને લઈને આવ્યા સમાચાર

congress leader bharatsinh solanki treatment sims hospital

ભરતસિંહ સોલંકી છેલ્લા 53 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભરતસિંહને રોજના 15 કલાક વેન્ટિલેટર પર રાખવામાં આવી રહ્યાં છે. તેમજ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ચુક્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x