કોરોના વાયરસ / કોરોનાની સારવાર લઇ રહેલા ભરતસિંહ સોલંકીની તબિયત પર CIMS હોસ્પિટલનું મહત્વનું નિવેદન

Congress leader Bharatsinh Solanki treatment corona report positive CIMS Hospital Ahmedabad

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ સારવાર હેઠળ છે. તેમની સારવાર અમદાવાદની CIMS હોસ્પિટલમાં ચાલી રહી છે. ત્યારે ભરતસિંહ સોલંકીની તબિયત પર CIMS હોસ્પિટલે નિવેદન આપ્યું છે. તો બીજી તરફ CMએ ભરતસિંહ સોલંકીના ખબર અંતર પૂછ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ