સારવાર / ભરતસિંહ સોલંકીને વડોદરાથી કોરોના સારવાર માટે અમદાવાદની આ હોસ્પિટલમાં ખસેડાયાં

Congress leader Bharatsinh Solanki corona positive ahmedabad hospital

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી યથાવત જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના ઉમેદવાર રહેલા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જને લઇને ભરતસિંહની સારવાર વડોદરામાં કરવામાં આવી રહી હતી. જો કે હાલ કોંગ્રેસ નેતા ભરતસિંહને સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ