ચિંતાજનક સમાચાર / કોંગ્રેસમાં કોરોનાનો કહેર: ભરતસિંહ સોલંકી બાદ આ નેતાઓ પણ કોરોનાગ્રસ્ત

congress leader bharatsinh solanki chetan raval maulik vaishnav corona positive

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના કોરોના પોઝિટિવ રિપોર્ટ બાદ હવે કોંગ્રેસના અન્ય બે નેતાનો કોરોના રિપોર્ઠ પોઝિટિવ આવતાં કોંગ્રેસમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ