દુ:ખ / AUDIO : રડતા રડતા કાર્યકર્તાએ કહ્યુ મારે કંઈ જોઈતુ નથી, હું કોંગ્રેસનો સિપાહી છું અને રહીશ...પણ તમે તો..

congress leader audio viral

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુક પંચાયત અને જિલ્લા પંચાયતમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં કકળાટ ચરમ સીમાએ છે. ત્યારે વધુ એક નેતાની ઓડિયો વાયરલ થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ