રાજકારણ / ગુજરાતના વધુ એક દિગ્ગજ ધારાસભ્ય છોડશે કોંગ્રેસ, અક્ષય તૃતીયા પર ભગવો ખેસ ધારણ કરવાની તૈયારી 

Congress leader  Ashwin Kotwal will join the BJP at Akshay Tritiya

ગુજરાત કોંગ્રેસમાં વધુ એક મોટું ભંગાણ સર્જાયું છે. કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા ખેડબ્રહ્માના કોંગ્રેસના MLA અશ્વિન કોટવાલ અક્ષય તૃતીયાના દિવસે કરશે કેસરિયો ધારણ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ