કોંગ્રેસનો પલટવાર / હાઉડી મોદી પર આનંદ શર્માએ કહ્યું વિદેશ નીતિનું છે ઉલ્લંઘન

Congress leader Anand Sharma hits out at PM Modi for Abki baar Trump sarkar remark at Houston event

કોંગર્સેના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ અન્ય દેશની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરીને ભારતીય વિદેશ નીતિનું ઉલ્લંઘન કર્યું છે. તેઓએ કહ્યું કે તમે અમેરિકામાં અમારા પ્રધાનમંત્રી છો, ચૂંટણી પ્રચારક નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ