કોંગ્રેસની સંવિધાન બચાવો રેલીમાં કોંગ્રેસ પ્રમુખે જ ટ્રાફિકના નિયમો તોડ્યા | Congress Leader Amit Chavda breaks traffic rules during Samvidhan Bachao rally

કાયદો / કોંગ્રેસની સંવિધાન બચાવો રેલીમાં કોંગ્રેસ પ્રમુખે જ ટ્રાફિકના નિયમો તોડ્યા

ગુજરાત કોંગ્રેસ દ્વારા સંવિધાન બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ રેલીમાં જ કાયદાનું પાલન કરવાને બદલે તેનો જાહેરમાં ભંગ કરવામાં આવ્યો હતો. પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, પરેશ ધાનાણી તેમજ અનેક ધારાસભ્યો એ હેલ્મેટ પહેર્યા વગર જ બાઈક ચલાવીને નિયમનો ભંગ કર્યો હતો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ