કોરોના વાયરસ / કેન્દ્ર સરકારને અહેમદ પટેલે કહ્યું, કોરોના ટેસ્ટના મુંબઇમાં 2200 રૂપિયા ચાર્જ તો અમદાવાદમાં 4500 કેમ?

Congress leader Ahmed Patel tweeted modi government Corona test charge

દેશમાં કોરોના વાયરસનો દિવસે દિવસે વ્યાપ વધી રહ્યો છે. ત્યારે કોરોના ટેસ્ટિંગ અંગે કેન્દ્ર સરકાર સામે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યાં છે. કોંગ્રેસ નેતા અહેમદ પટેલે ટ્વીટ કરી યુનિફોર્મ પ્રાઇઝિંગ પોલીસીની માગ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ