અહેમદ પટેલની વધશે મુશ્કેલી, 400 કરોડના હવાલા ટ્રાન્ઝેકશનની તપાસ માટે આવકવેરા વિભાગની નોટિસ | Congress leader Ahmed Patel gets I-T notice over Rs 400cr hawala transaction

તપાસ / અહેમદ પટેલની વધશે મુશ્કેલી, 400 કરોડના હવાલા ટ્રાન્ઝેકશનની તપાસ માટે આવકવેરા વિભાગની નોટિસ

કોંગ્રેસ નેતા અહેમદ પટેલને ઇન્કમટેક્સ વિભાગે નોટિસ પાઠવી સમન્સ પાઠવ્યું છે. ઇન્કમટેક્સ વિભાગ સમક્ષ હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે. હવાલા ટ્રાન્ઝેક્શન તપાસ માટે નોટિસ પાઠવવામાં આવી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ