પૂછપરછ / ચોથી વખત EDએ અહેમદ પટેલની કરી પૂછપરછ, પટેલે બાદમાં આપી પ્રતિક્રિયા- મેં તમામ જવાબ આપ્યા, પરંતુ...

congress leader ahmed patel ED questioned money laundering case

ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ના અધિકારીઓએ સાંડેસરા બંધુ બેંક કૌભાંડ અને મની લોન્ડ્રિંગ મામલે ગુરૂવાર સવારે વરિષ્ઠ કોંગ્રેસ નેતા અહેમદ પટેલે તેમના નિવાસ સ્થાન ચોથી વખત પૂછપરછ કરી. આ પૂછપરછ બાદ તેમણે પ્રતિક્રિયા આપી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ