જમ્મુ-કાશ્મીર / અધીર રંજન ચૌધરીનો કટાક્ષ, 'સત્યપાલ મલિકને બનાવી દો ભાજપ પ્રદેશ અધ્યક્ષ'

Congress leader Adhir Ranjan Chowdary says Satya Pal Malik should be bjp leader

લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ (Adhir Ranjan Chowdhury) જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક (Satya Pal Malik) પર નિશાન સાધ્યું છે. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે મને લાગે છે કે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલને ત્યાંના ભાજપ પ્રદેશ અધ્યક્ષ બનાવી દેવા જોઇએ, કેમ કે તેમના વ્યવહારની સાથે- સાથે તેમનાં નિવેદનો પણ ભાજપના નેતા જેવાં છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ