કર્ણાટક / કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાનો પારો આસમાને, ખુલ્લેઆમ કાર્યકર્તાને ઝીંક્યો લાફો

Congress Karnataka Leader siddaramaiah Slaps Party Worker caught on camera

કર્ણાટક કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાનો એક વીડિયો હાલમાં ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં કોંગ્રેસ નેતા પોતાની સાથે ચાલી રહેલા એક યુવકને થપ્પડ મારતા જોવાં મળી રહ્યાં છે. આ વીડિયો વાયરલ થયા બાદ સિદ્ધારમૈયાની ખૂબ નિંદા કરવામાં આવી રહી છે. આ વીડિયો મૈસૂર એરપોર્ટનો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ