નિવેદન / અમિત શાહ પાર્ટી તોડવામાં 'માસ્ટર', ગોવા અને કર્ણાટકનું ઉદાહરણ જોઇ લો : કપિલ સિબ્બલ

congress kapil sibal slams bjp amit shah over president rule in maharashtra says he knows how to break political parties...

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને ખેંચતાણ વચ્ચે કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે ગૃહમંત્રી અમિત શાહને ઘેર્યા છે. કપિલ સિબ્બલે ગૃહ મંત્રી પર પલટવાર કરતા કહ્યું કે તેમણે પાર્ટી તોડવા અને જોડવામાં ઘણા અનુભવી છે. કપિલ સિબ્બલે આ નિવેદન અમિત શાહને જવાબ આપતા કહ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ