બેદરકારી / રાજકોટમાં સ્વચ્છતા મિશન પર કોંગ્રેસની જનતા રેડ, વણવપરાયેલી હાલતમાં હજારો ડસ્ટબીન મળી આવ્યાં

Congress janta raid in Rajkot

સરકાર સ્વચ્છતા મિશન માટે મોટી મુહિમ ચલાવી રહી છે. સ્વચ્છતા માટે જાહેરાતથી માંડીને લોકોના ઘર સુધી ડસ્ટબીન પહોંચાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવે છે. જો કે સ્થાનિક તંત્ર દ્વારા આ જ મિશનને ધૂળધાણી કરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં સોલિડ વેસ્ટ વિભાગના ગોડાઉનમાં કોંગ્રેસે જનતા રેડ કરી અને સ્વચ્છતા મિશન માટે ફાળવાયેલો સામાન કેવી રીતે કાટ ખાય છે તે લોકો સમક્ષ ઉજાગર કર્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ