આસામ / CAA લાગુ કર્યા બાદ પહેલી વખત PM મોદી આસામની મુલાકાતે, બોડો સમજૂતીના હસ્તાક્ષર સમારોહમાં આપશે હાજરી

congress is frustrated to see our success assam cm sarvananda sonowal pm modi bodo

CAA લાગુ થયા બાદ PM મોદી પ્રથમ વખત આસામની મુલાકાત લેશે. PMની આ મુલાકાત ખાસ રહેશે. PM બોડો સમજૂતિના સમારોહમાં હાજરી આપશે. ત્યારે અહીનાં લોકો શું પ્રતિક્રિયા આપે છે તે જોવાનું રહ્યું કેમ કે CAAનો વિરોધ અહીં કરવામાં આવ્યો હતો. વર્ષ 2021માં આસામ વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ