કોણ મારશે 22ની બાજી? / કોંગ્રેસનો 'ઓપરેશન લોટસ'થી બચાવ, સીએમ બઘેલ અને રાજીવ શુક્લા હિમાચલ જવા રવાના

congress is afraid of operation lotus amid assembly results cm bhupesh baghel go for himachal pradesh

હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની મત ગણતરી ચાલી રહી છે. ટ્રેન્ડમાં કોંગ્રેસને આગેકૂચ મળી છે. પરંતુ, આ દરમિયાન કોંગ્રેસ 'ઓપરેશન લોટસ'ના ભયથી સતાવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ