નિર્ણય / ખેડૂત આંદોલનના સપોર્ટમાં સોનિયા ગાંધી કરશે આ કામ, તેની પાછળ આ કારણ છે જવાબદાર

congress interim president sonia gandhi will not celebrate her birthday on december 9

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી 9 ડિસમ્બરે પોતાનો જન્મદિન નહીં મનાવે. દેશમાં કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના આંદોલન અને કોરોના વાયરસની હાલની સ્થિતિને જોતા સોનિયા ગાંધીએ આ નિર્ણય કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ