દુવિધા / BJPએ ફેંકેલા પાસામાં બરાબરની ફસાઈ ગઈ કોંગ્રેસ, મદરસા મુદ્દે આ રાજ્યમાં ભારે ઉહાપોહ

congress-in-dilemma-over-inclusion-of-madrasas-issue-in-common-minimum-program

આસામમાં ઓલ ઈન્ડીયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ અને ડાબેરી પક્ષો સાથે ગઠબંધનની જાહેરાત બાદ કોંગ્રેસ ટૂંક સમયમાં કોમન મિનિમમ કાર્યક્રમ બહાર પાડવા જઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ