રાજનીતિ / ટ્રમ્પ હારની કગાર પર છે ત્યારે કોંગ્રેસના રાજીવ સાતવે ભાજપને આપી આ સલાહ

Congress in charge Rajiv Satav Donald trump bjp Ahmedabad Gujarat

ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ 3 દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે રાજીવ સાતવે ગુજરાતની પેટાચૂંટણી પર પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યારે અમેરિકામાં ટ્રમ્પની સંભવિત હાર પર ભાજપ પર પ્રહાર કર્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ