વિવાદ / JKમાંથી 370 હટાવવાનો વિરોધ કરનાર UK સાંસદ સાથે કોંગ્રેસ નેતાની મુલાકાત, ભાજપે કર્યા પ્રહાર

Congress Holds jammu Kashmir Meeting With UK MP

જમ્મૂ કાશ્મીર પર મોદી સરકારના નિર્ણયનો વિરોધ કરવા પર લેબર પાર્ટીના સાંસદ કૉર્બિનથી કોંગ્રેસના પ્રતિનિધિમંડળે મુલાકાત કરી છે. આ મુલાકાત કાશ્મીરને લઇને થઇ, જ્યારબાદ ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ