પલટવાર / કોંગ્રેસના 10 સવાલે ભાજપની સમસ્યા ઊભી કરી, ચીન સંબંધ અંગે PM-શાહને આડે હાથ લેતા કહ્યું, આ ફાઉન્ડેશનમાં દાન...

congress hits back to jp nadda 10 questions with its 10 questions to bjp china ccp india

રાજીવ ગાંધી ફાઉન્ડેશન (આરજીએફ) અંગે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સોનિયા ગાંધીને 10 પ્રશ્નો પૂછ્યા છે, જેના પર કોંગ્રેસ પાર્ટીએ પ્રતિક્રિયા આપી છે અને ભાજપ પર 10 પ્રશ્નો પુછ્યા છે. ત્યારે ભાજપ અને આરએસએસને વિદેશી ભંડોળ પર સવાલો ઉભા થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ