વિધાનસભા ચૂંટણી 2019 / કોંગ્રેસે અસામાજીક તત્વોને ઉતાર્યા છે: પરબતભાઇ પટેલ

સાંસદ પરબત પટેલે મતદાન કર્યા બાદ કોંગ્રેસ પર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે, શિવનગરના લોકોમાં કોંગ્રેસે ભયનો માહોલ ઉભો કર્યો હતો. કોંગ્રેસે અસામાજીક તત્વોને ઉતાર્યા છે. લોકોમાં મતદાનને લઈને ઉત્સાહ છે. એટલે જીવરાજભાઈને જંગી લીડથી જીતાડશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ