કોંગ્રેસમાં આંતરિક કલહ / કોંગ્રેસમાં નવા અધ્યક્ષ આવ્યા પણ હજુ સંગ્રામ ચાલુ: પાર્ટીએ થરૂરને કહ્યું તમારા બે-બે ચહેરા

Congress has got a new president but the struggle is still going on: The party told Tharoor you have two faces

કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણીમાં ફરી એક વખત કોંગ્રેસની આંતરિક રાજનીતિ સામે આવી છે. જેમાં કોંગ્રેસે ગુરુવારે શશિ થરુરની ટીકા કરીને આરોપ લગાવ્યો છે કે તેઓ પાર્ટી અધ્યક્ષની ચૂંટણીમાં સામેલ હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ