પેટાચૂંટણી / કોંગ્રેસે ગુજરાતની 4 વિધાનસભા બેઠકો પર જાહેર કર્યા ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ

Congress has declared four seats for assembly by-elections, unjha, manavadar, jamnagar, dhangdhra

ગુજરાતમાં 23 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણીની સાથો સાથે વિધાનસભા પેટા ચૂંટણી પણ થવાની છે. જેને લઇને કોંગ્રેસ દ્વારા ગુજરાતની 4 બેઠકો પરના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જાણો કોણ છે કોંગ્રેસના મહારથી?

બ્રેકિંગ ન્યૂઝ