સુરત અગ્નિકાંડ / હાર્દિકે સરકારને આપી ચીમકી, 'ન્યાય નહી થાય તો ઉપવાસ પર ઉતરીશ'

 congress-hardik-patel-tweet-against-bjp-gujarat-government

સુરતના સરથાણાની તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગના કારણે 22 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે, ત્યારે તંત્રની સામે સુરત જ નહી આખું રાજ્ય અને દેશભરમાં જ્વાળામુખી જેવો રોષ ભભુકી રહ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ