હુકમથી / કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને ગુજરાત હાઈકોર્ટે આપી રાહત, જાણો શું છે સારા સમાચાર

congress hardik patel Gujarat highcourt permition go for bihar

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને ગુજરાત હાઈકોર્ટે રાહત આપી છે. બિહાર ઈલેક્શનમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે ગુજરાત બહાર જવાની પરમિશન મળી ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ