ગુજ'રાજ' 2022 / કોઈ 55 તો કોઈ 65 બેઠકો જીતવાનો કરી રહ્યું છે દાવો, ઓછા વોટિંગથી આટલી ખુશ કેમ છે કોંગ્રેસ?

Congress happy despite low turnout in first phase elections

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. 19 જિલ્લાની 89 બેઠકો પર 788 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ થઈ ગયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં આટલા ઓછા મતદાન વચ્ચે પણ કોંગ્રેસ ખુશ જોવા મળી રહી છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જીતનો દાવો કરી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ