હવે કોંગ્રેસ હાથ જોડશે / ખેડાથી શરૂ થશે કોંગ્રેસની હાથ સે હાથ જોડો યાત્રા; રાહુલ ગાંધીએ લખેલા પત્રની નકલ બધાને અપાશે

Congress' hand-in-hand journey will start from Kheda; A copy of the letter written by Rahul Gandhi will be given to everyone

ભારત જોડો યાત્રા બાદ ગુજરાત કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં આવનાર નગરપાલિકાની તેમજ 2024 ની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા હાથ સે હાથ જોડો યાત્રા શરૂ કરવામાં આવનાર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ