ઍનાલિસિસ / રાજ્યસભા ચૂંટણી: ગુજરાત ઉમેદવારોની પસંદગીમાં કોંગ્રેસની હાલત કફોડી થઈ

26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી છે ત્યારે ભાજપ-કોંગ્રેસમાં ઉમેદવારો મેદાનમાં કયા ઉતારવા તેની મૂંઝવણ સર્જાઈ હતી. ખાસ કરીને ગુજરાતમાંથી કયા ઉમેદવારોને ઉતારવા તેના પર સસ્પેન્સ રહેતું આવ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસે અગાઉ રાજીવ શુક્લ અને શક્તિસિંહ ગોહિલના નામ પર પસંદગી ઉતારી હતી. પરંતુ રાજીવ શુક્લના નામ પર વિખવાદ ઉભો થતાં સૂત્રો પ્રમાણે ભરતસિંહ સોલંકીનું નામ જાહેર કરાયું છે તેવું મોડી રાતે સમાચાર આવ્યાં હતાં. આવામાં આ નામો મેદાને ઉતરે તો રાજ્યસભામાં ગુજરાતમાંથી કેવું સમીકરણ ઊભું થાય તે જાણો આજના Analysis With Isudan Gadhvi માં...

બ્રેકિંગ ન્યૂઝ