ડેમેજ કંટ્રોલ / ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી: કોંગ્રેસ કોને બનાવશે ઉમેદવાર? કેવી રીતે કરશે પંસદગી!

congress gujarat assembly by poll election for 8 seat

ગુજરાતમાં યોજાનારી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસ ગુમવેલી બેઠકો પાછી મેળવવા એડી ચોટીનું જોર લગાવ્યું છે. કોંગ્રેસ દ્વારા આ માટે વાર વાઈઝ બેઠકો યોજાઈને વ્યૂહ રચના તૈયાર કરાઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ