VIDEO / કોંગ્રેસે પણ આપ્યા પોતાના 'ઓસ્કાર એવોર્ડ', PM મોદીને આપવામાં આવ્યો આ એવોર્ડ

congress gave its oscar award many leaders of bjp

સોમવારે કોંગ્રેસે ટ્વિટર પર પોતાના 'ઓસ્કાર એવોર્ડ'નું આયોજન કર્યું હતું. કોંગ્રેસે જ એવોર્ડ સમારંભનું આયોજન કર્યું હતું અને તેના રાજકીય વિરોધીઓને 'એવોર્ડ' પણ આપ્યા હતા. એવોર્ડથી સન્માનિત થયેલ નેતાઓમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દિલ્હી ભાજપ પ્રમુખ મનોજ તિવારીનો સમાવેશ થાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ