ચૂંટણી / વડોદરામાં મુખ્યમંત્રી રૂપાણી વિરૂદ્ધ કોંગ્રેસે નોંધાવી આચાર સંહિતા ભંગની ફરિયાદ

Congress filed complaint against CM Rupani in Vadodara, violation of code of conduct

વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. જેમાં મુખ્યમંત્રી રૂપાણી હાજર રહ્યા હતા. જેમાં રૂપાણીએ રોડ શો યોજ્યો હતો. ત્યારે મુખ્યમંત્રી વિરૂદ્ધ કોંગ્રેસે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ