આંદોલન / કોંગ્રેસની ખેડૂત સંવેદના યાત્રા પોલીસે અટકાવી, પાલ આંબલિયાની સાથે કોંગ્રેસ નેતાઓની અટકાયત

Congress Farmer Svedana Yatra Police 20 tractors with 50 people detained

ખેડૂતના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસે ટ્રેક્ટર સાથે 30 જૂને ગાંધીધામથી ખેડૂત સંવેદના યાત્રા શરૂ કરી હતી. જે આજે ગાંધીનગર જવાની હતી પરંતુ તે પહેલા જ પોલીસે સંવેદના યાત્રાને રોકી દીધી છે. 

બ્રેકિંગ ન્યૂઝ