કટાક્ષ / ગુજરાતમાં કોંગ્રેસે પોતાની દુકાન બંધ કરી દેવી જોઈએ : જીતુ વાઘાણી

congress ex mla join bjp jitu vaghani said congress sutter down in Gujarat

ગુજરાતમાં ચૂંટણીની સિઝનમાં પક્ષપલટો એ નવી નવાઈની વાત નથી ત્યારે આ વખતે પણ રાજ્યસભા ઈલેક્શન પહેલા કોંગ્રેસમાંથી 8 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. જીતુ વાઘાણીએ તેમને કેસરિયો ખેસ પહેરાવ્યો હતો ત્યારે જીતુ વાઘાણીએ કોંગ્રેસને પોતાની દુકાન બંધ કરી દેવી જોઈએ જેને કારણે રાજકારણમાં ભૂકંપ સર્જાયો હતો.

બ્રેકિંગ ન્યૂઝ