આરોપ / સભા માટે મંડપ બંધાવીને કોંગ્રેસ પૈસા નથી આપતી, કોંગ્રેસના સભ્યએ મેસેજ કર્યો વાયરલ

Congress does not give money mandap for election meeting, mehsana

મહેસાણામાં સોશિયલ મીડિયામાં વોટ્સએપ ચેટ વાયરલ થઇ છે. ચેટમાં કોંગ્રેસ મંડપ બંધાવીને પૈસા ના ચૂકવતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બહુચરાજીની દેલોલી બેઠકના કોંગ્રેસના સભ્યએ મેસેજ વાયરલ કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ