હલ્લાબોલ / પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો: પેટ્રોલિયમ મંત્રાલય સામે કોંગ્રેસનો વિરોધ, માટલા અને સિલેન્ડર લઈને પહોંચી મહિલાઓ

congress demonstrated in front of petroleum ministry regarding rising inflation

યૂથ કોંગ્રેસે પેટ્રોલિયમ મંત્રાલયની સામે જઈને વિરોધ પ્રદર્શન કર્યા હતા. પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ રસોઈ ગેસ સિલેન્ડર અને માટલા લઈને પહોંચ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ