ઉત્તરપ્રદેશ ચૂંટણી / કોંગ્રેસે જાહેર કર્યો Youth Menifesto, યુવાનો માટે 20 લાખ નોકરીઓ સહિત આ 8 મોટા વાયદા

congress declares youth menifesto for up elections 2022 jobs promised to 20 lakh

UP Election 2022 માટે કોંગ્રેસે યૂથ મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. જેમાં યુવાનોને 20 લાખ નોકરીઓ આપવાનો વાયદો કરવામાં આવ્યો છે ઉપરાંત તેમના માટે ઘણી સર્વિસ ફ્રી કરી આપવાની જાહેરાત કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ