Coronavirus / ખેડાવાલા બાદ કોંગ્રેસના વધુ 2 નેતાઓ કોરોના પોઝિટિવ જ્યારે ગ્યાસુદ્દીન- શૈલેષ પરમારના સેમ્પલ લેવાયા

congress corporator Coronavirus positive after MLA in Ahmedabad

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ અટકવાનું નામ નથી લઈ રહ્યા ઉપરથી રોજે રોજ વધે જાય છે. કોંગ્રેસના ધારાસભ્ય બાદ હવે કોર્પોરેટર બદ્દરુદ્દીન શેખનો અને ઓઢવના કોંગ્રેસના મહામંત્રીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. હાલ અમદાવાદમાં 404 કોરોના પોઝિટિવ કેસ છે અને 30 લોકોના મોત થઈ ચુક્યા છે. તેમજ કોટ વિસ્તારમાં ક્ફર્યુ લાદી દેવામાં આવ્યો. ઓઢવના કોંગ્રેસના મહામંત્રીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ