પેટાચૂંટણી / 6 બેઠકો પર કોંગ્રેસના દાવેદારોની પેનલ તૈયાર, આ તમામ નામ હાઇકમાન્ડમાં મોકલાશે

Congress contenders panel 6 seats by election gujarat

રાજ્યની 6 બેઠકોની પેટાચૂંટણી માટે ઉમેદવાર પસંદ કરવા કોંગ્રેસે કવાયત હાથધરી છે. નિરીક્ષકો સાથે કોંગ્રેસના આગેવાનોની બેઠક મળી હતી. પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં બેઠક મળી હતી. અરાઈવાડી અને લુણાવાડા બેઠક માટે અને રાધનપુરના ઉમેદવારની પેનલ માટે ચર્ચા થઈ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ