રાજનીતિ / લીંબડી બેઠક પર છેલ્લી ઘડીએ બદલાયા સમીકરણો, કોંગ્રેસે તૈયાર કર્યો પ્લાન B

Congress confusion Limbdi seat assembly byElection 2020

વિધાનસભાની પેટાચૂંટણીમાં લીંબડીની બેઠક પર ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધા છે પરંતુ કોંગ્રેસે હજુ ઉમેદવાર જાહેર નથી કર્યાં.  જોકે ભાજપે લીંબડીથી કિરીટસિંહ રાણાને ટિકિટ આપી છે. લીંબડીના ઉમેદવારની જાહેરાત સાથે ભાજપે 8 ઉમેદવારોનું લિસ્ટ સ્પષ્ટ કર્યું છે. તો વિધાનસભાની 3 બેઠકોને લઇને કોંગ્રેસની મુંઝવણ વધી છે. જોકે હવે કોંગ્રેસ લીંબડી બેઠક પર પ્લાન B અપનાવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ