મૂંઝવણ / કોંગ્રેસ : રાજ્યસભાની ટિકિટને લઇ પાટીદાર અને OBC ધારાસભ્યો વચ્ચે ખેંચતાણ

રાજ્યસભાના ઉમેદવારોને લઇ કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાઇ છે. પસંદગીમાં જ્ઞાતીગત પરિબળ હાવી થતા કોંગ્રેસ અટવાઇ છે. પાટીદાર અને OBC ધારાસભ્યોની માંગણીઓ અલગ-અલગ છે. ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા માટે લોબિંગ થયું છે. તો શક્તિસિંહ ગોહિલ, સિધ્ધાર્થ પટેલ, કલસરિયા માટે પણ લોબિંગ થયું છે. 12 માર્ચ રાત સુધી હાઇકમાન્ડ ફાઇનલ નામ પર મહોર મારશે. કોંગ્રેસના બંને ઉમેદવાર અંતિમ તારીખે ફોર્મ ભરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ