LOCAL BODY ELECTIONS 2021
Infogram

વિરોધ / પંજાબ કોંગ્રેસે કર્યો મોટો દાવો : કૃષિ કાયદાના વિરોધમાં આટલા લાખ ખેડૂતોએ કર્યા હસ્તાક્ષર

congress claims seven lakh people sign against central agriculture laws

કોંગ્રેસે દેશની સાથે પંજાબમાં પણ કૃષિ કાયદાને લઇને અભિયાન વધુ તેજ બનાવવામાં આવ્યું છે. ત્રણ કૃષિ સુધાર કાયદા વિરૂદ્ધ રાષ્ટ્રપતિને કોંગ્રેસ દ્વારા 2 કરોડથી વધુ હસ્તાક્ષરો સાથેનો પત્ર આપવાની જાહેરાત કરવામાં આવી છે અને આ માટે પંજાબમાં પણ પાર્ટીના નેતાઓ સક્રિય થયાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ