ચૂંટણી / કોંગ્રેસે ગુજરાતની વધુ 4 બેઠકો પર ઉમેદવારોના નામ કર્યા જાહેર

congress-central-election-committee-announces-the-next-list-of-candidates

લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે વધુ 4 ઉમાદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં કોંગ્રેસે ગાંધીનગર બેઠક માટે સી.જે. ચાવડા, સુરેન્દ્રનગર બેઠક માટે સોમા ગાંડા પટેલ અમરેલીથી પરેશ ધાનાણી અને જામનગરથી મુળુ કંડોરિયાને લોકસભાની ટિકિટ આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ