ચૂંટણી / કોંગ્રેસની બાકી ઉમેદવારોને લઇ મહામંથન, ભાજપ સામે સક્ષમ ઉમેદવારની શોધ

The Congress candidate from Gandhinagar has been appointed as the Chief Minister of Gujarat

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ બંને દિગ્ગજ પક્ષો ભાજપ અને કોંગ્રેસ પોતપોતાના ઉમેદવારોને લઇને મંથન કરી રહ્યા છે, જ્યારે ભાજપ સામે 13 બેઠકો પર પોતાના ઉમેદવારને લઇને કોંગ્રેસ મુંઝવણમાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ