રાજનીતિ / હાઇકમાન્ડનો નિર્ણય, રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના એકપણ ઉમેદવાર ફોર્મ પરત નહીં ખેંચે

Congress candidate Delhi high command Gujarat Rajya Sabha Election 2020

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસના બંને ઉમેદવારો ચૂંટણી લડશે. કોંગ્રેસનો એકપણ ઉમેદવાર ફોર્મ પરત નહી ખેંચે. દિલ્હી ખાતે યોજાયેલી કોંગ્રેસની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ