ગુજરાત ઇલેક્શન / VIDEO: વોટના બદલે નોટોની લ્હાણી! વીડિયો વાયરલ થતા વિવાદમાં ફસાયા કોંગ્રેસના ઉમેદવાર! ચૂંટણીપંચ કરી શકે છે કાર્યવાહી

Congress candidate caught in a controversy after the video went viral

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ધમધમાટ વચ્ચે વડોદરાની ડભોઇ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર બાલકૃષ્ણ પટેલનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ રૂપિયા વહેંચતા જોવા મળી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ