BIG NEWS / રાહુલ ગાંધીના ઈનકાર બાદ આ સિનિયર નેતાને અધ્યક્ષ બનાવી શકે છે કોંગ્રેસ, ગુજરાતમાં સંભાળી ચૂક્યા છે જવાબદારી

Congress can make Ashok Gehlot as party president if Rahul Gandhi refuses

કોંગ્રેસ પાર્ટીમાં નવા અધ્યક્ષની ચૂંટણીને લઈને ઘણી વાર મંથન થયા છે, જો કે ચોક્કસ નામ હજૂ સુધી સામે આવ્યું નથી, હાલમાં સોનિયા ગાંધી આ પદ સંભાળી રહ્યા છે, જો કે આવનારા સમયમાં પાર્ટીને નવા અધ્યક્ષ મળી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ