બાદબાકી / EXCLUSIVE: આ વર્ષે ગુજરાત કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાઓના પત્તા કપાઇ શકે? નામ જાણી ચોંકી જશો

congress can be cut these mlas ticket in gujarat assembly election 2022

દેશના પાંચ રાજ્યોમાં યોજાયેલ ચૂંટણી બાદ હવે ગુજરાતમાં પણ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ બંને પક્ષો ઉમેદવારોની યાદી તૈયાર કરી રહ્યું છે. જેમાં અનેક દિગ્ગજોના પત્તા કપાઇ શકે તેવી શક્યતા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ